Posts

Showing posts with the label manual testing

What is Components Testing in Software Testing by Bhaumik Gohel

Image
  What is Component Testing? - Check each and every components in detail work according to document and functionality working fine or not?(Functionality ના દરેક કોમ્પોનેન્ટ નું ઈન ડેટાઇલ ટેસ્ટિંગ કરવું તેને કોમ્પોનેન્ટ ટેસ્ટિંગ કેહવાય છે). - Check every component of Registration page, So if we do "Mobile Number" component testing check with different Positive and Negative value (જો આપણે Register page નું ટેસ્ટિંગ કરતા હોય તો કોમ્પોનેન્ટ ટેસ્ટિંગ માં  Positive  અને  Negative  value સાથે ચેક કરવું પડે).  આપડે Mobile Number ની ફિલ્ડ માટે Component Testing કરીએ, 👉Mobile Number ની ફિલ્ડ Alphabetic value accept કરે છે કે નહિ તે ચેક કરો, Mobile Number:   👉 Mobile Number ની Field Special Character (!@#$%^&*)Accept કરે છે કે નહિ તે ચેક કરો, Mobile Number:   Rules of Component Testing: Always do Positive Testing Do Negative Testing Don't Assumption anything Optimize Testing Always do Positive Testing: When you are test the functionality first of all ...

What is Prototype Model in Software Testing? by Bhaumik Gohel

Image
What is Prototype Model in Software Testing? Prototype એટલે એક પ્રકારનું Dummy Model, તેને Prototype કહેવાય છે, Prototype Model એટલે Dummy software બનાવીને customer ને બતાવવામાં આવે છે આ જે સોફ્ટવેરે બનાવવા માટે જે પધ્ધતિ યુઝ થાય તેને Prototype Model કહેવામાં આવે છે, Prototype Model ક્યારે યુઝ કરવામાં આવે છે? જયારે કોઈ કસ્ટમર Business માં નવો હોય ત્યારે Software Development માટે Prototype Model નો યુઝ કરવામાં આવે છે. Prototype Model કઈ રીતે Develop કરવામાં આવે છે? સૌ પ્રથમ Customer ને Prototype model બનાવીને બતાવવામાં આવે છે, જો કસ્ટમરના કંઈ changes હોય તો તે ફરી કરવામાં આવે છે અને ફરી પાછા તે changes કરીને કસ્ટમરને Prototype Model બતાવવામાં આવે છે અને Actual Development કરવામાં આવે છે અને Final Software બનાવવામાં આવે છે. Requirement Collection(RC):  આપણા BA & PA customer પાસેથી requirement collect કરશે અને તેનું document બનાવશે, તે document CRS બનશે. Feasibility Study (FS): આપણા પ્રોજેક્ટના પ્રોજેક્ટ મેનેજર (PM), BA/PA અને HR સાથે બેસીને એક મિટિંગ કરશે કે આ પ્રોજેક્ટ કેટલો મોટ...

What is Spiral Model in Software Testing by Bhaumik Gohel

Image
 Spiral Model શું છે? -  Spiral Model એ Step  by Step સોફ્ટવેર બનાવવાં માટે ઉપયોગમાં લેવામાં આવે, -  Spiral Model માં એક મોડ્યૂલ ની ડિપેન્ડન્સી બીજા મોડ્યૂલ પર હોય છે  -  ( On every release one piece of software give to the customer in form of version like version 1.0, 1.1, etc.. ) 1.   Analysis:  આપણા BA / PA કસ્ટમર પાસેથી requirement લેશે અને તેનું document બનાવશે. 2.   Design:  HLD and LLD Document પરથી Software ની design બનશે અને તે Software માં ઉપયોગ થશે. 3.   Coding (Developer):  Developer design અને FRS પ્રમાણે functionality બનાવશે અને તેનું coding કોઈ programming language માં કરશે. 4. Testing (Tester):  જે developer functionality testing માં આપી હશે તેનું Tester testing કરશે. 5. Release: દર એક સાયકલે Softwareનું નવું Version Customer ને આપવામાં આવે છે (On every release one piece of software give to the customer in form of version by using Spiral Model ). Concept of Spiral Model :- - When requirement is fix then we ...

Waterfall Model in Software Testing by Bhaumik Gohel

Image
  What is Waterfall Model in Software Testing..? -  Step by Step process develop any new software & requirement is fix then use waterfall model. - Waterfall એટલે વહેતું પાણી ની જેમ આગળ વધતું જાય પાછલું સ્ટેપ ફોલો કરતું નથી. - Waterfall નો main goal એ છે કે એક  requirement  વખત આવીગયા પછી તે requirement ને change નહિ કરી શકો. 1. Requirement Collection: આપણા BA / PA કસ્ટમર પાસેથી requirement લેશે અને તેનું document બનાવશે. 2. System Design: Document પરથી Software ની design બનશે અને તે પુરા software માં ઉપયોગ થશે. 3. Coding (Developer): Developer design અને FRS પ્રમાણે functionality બનાવશે અને તેનું coding કોઈ programming language માં કરશે. 4. Testing (Tester): જે developer functionality testing માં આપી હશે તેનું tester testing કરશે. 5. Maintenance: આપણી company ના site engineer કસ્ટમર પાસે જશે અને ત્યાં જે software બનાવેલો છે તેનું testing અને તેને install કરશે.  વધુ માહિતી માટે આ લિંક પર ક્લિક કરો 👇   https://softwaretestingingujarati.blogspot.c...

SDLC (Software Development Life Cycle) શું છે? by Bhaumik Gohel

Image
Standard process development of any new software is call SDLC.   Requirement Collection(RC):  - આપણા BA & PA customer પાસેથી requirement collect કરશે અને તેનું document બનાવશે, તે document CRS બનશે. Feasibility Study (FS): - આપણા પ્રોજેક્ટના પ્રોજેક્ટ મેનેજર (PM), BA/PA અને HR સાથે બેસીને એક મિટિંગ કરશે કે આ પ્રોજેક્ટ કેટલો મોટો છે, કેટલો સમય લાગશે, કેટલો આ પ્રોજેક્ટને બનાવવા માટે ખર્ચ કેટલો થશે, આ પેઓજેક્ટ લેવો કે નહિ તેની મિટિંગ કરશે તેને FS (Feasibility Study) કહેવાય છે. HLD (High Level Design): - કોઈપણ સોફ્ટવેર નું Architecture design એટલે High level design, કોઈપણ સોફ્ટવેર હોય તેની મૂળ ડિજાઇન જેમ કે આ પ્રોજેક્ટ માં ક્યાં ક્યાં module આવશે જેમકે Login, Register, Forgot Password, Profile, Home Page, Contact Page, વગેરે... અહીં Login page વિશે જાણવામાં આવ્યું  છે કે આ પ્રોજેક્ટ માં login page કેવું આવશે. અહીં login page આપેલી website પર થી લેવામાં આવ્યું છે 👉 https://www.codehim.com/demo/simple-login-page-in-html/ LLD (Low Level Design):  - કોઈપણ specific modul...

What is CRS, SRS and FRS in Software Testing.? by Bhaumik Gohel

Image
 What is CRS, SRS and FRS શું  છે..? 👉 Interview માં CRS, SRS અને FRS ના ફુલ ફોર્મ શું છે અને આ CRS, SRS અને FRS કઈ રીતે ઉપયોગ માં આવે છે તે પુછાય છે. તો ચાલો જાણીએ શું  છે આ..? CRS (Customer Requirement Specification) : Customer જે requirement BA -Business Analysis કે PA -Project Analysis  ને આપે અને તેનું ડોક્યુમેન્ટ બને તેને CRS કહેવાય છે, જેમકે Customer ની એવી requirement  છે કે કોઈ એપ્લિકેશન ઉઝર રેજિસ્ટર થવો જોઈએ, રેજિસ્ટર વગર ઉઝર લોગીન થવો જોઈએ નહિ તો આ એક કસ્ટમરની requirement થઇ, SRS (Software Requirement Specification): SRS સોફ્ટવેરમાં ક્યાં ક્યાં મૉડ્યૂલ્સ આવશે, તેનું ડોક્યુમેન્ટ્ બનશે તેને SRS કહેવાય છે, જેમકે સોફ્ટવેરમાં User register, Login, Forgot password, Order cart, બીજા ઘણા મૉડ્યૂલ્સ આવશે અને આ મૉડ્યૂલ્સ નું High Level ડોક્યુમેન્ટ બનશે તેને SRS કહેવાય છે. FRS (Functional Requirement Specification): FRS મોડ્યૂઇલ્સ કઈ રીતે કામ કરશે તેનું ડિટેઇલ લેવલ ડોક્યુમેન્ટ એટલે FRS, FRS ડોક્યુમેન્ટમાં મારો સોફ્ટવેર કઈ રીતે કામ કરશે તે લખેલું હોય છે, જેમકે સ...

Software Testing એટલે શું? Types of Software Testing by Bhaumik Gohel

Image
  Software Testing એટલે શું?  👉 Customer ની Requirement પ્રમાણે સોફ્ટવેરે બરોબર ચાલે છે કે નહીં તે ચેક કરવું તેને Software Testing કહેવાય છે, 👉 Customer requirement આપી હોય જેમ  કે રેજિસ્ટર ઉઝર ખાલી ઉઝર ના ID  અને Password  થીજ લોગીન થવો જોઈએ, વધુ સમજવા માટે નીચેનું Example જુવો   Example :   👉 અહીં user પોતાનું Email ID add કરશે. ત્યારબાદ તે પોતાનો Password નાખશે, 👉 User અહીં પાસવર્ડ add  કરશે ત્યારબાદ તે Next બટન પર ક્લિક કરશે અને જો તે user રેજિસ્ટર હશે તો સિસ્ટમમાં Login થઇ જશે. 👉 જો User રેજિસ્ટર નહિ હોય અને તે Login કરવા માટે જશે ત્યારે સિસ્ટમમાં ચેક થશે કે આ User રેજિસ્ટર છે કે નહિ, જો ઉઝર રેજિસ્ટર નહિ હોય તો તે Error મેસેજ બતાવશે, 👉 આ જે ઉપર મેં જે એક Scenario જણાવ્યો તે Customer  ની Requirements થશે, આ ઉપરના Example પરથી તમને સોફ્ટવેરે ટેસ્ટિંગ નો વધારે ખ્યાલ આવ્યો હશે, 👉 વધુ માહિતી માટે અમારી Instagram : @softwaretestingingujarati ચેનલ પરથી મળી જશે, કંઈપણ સવાલ કે ક્વેરી હોય  તો કોમેન્ટ કરો  Types of Softwa...