Waterfall Model in Software Testing by Bhaumik Gohel
What is Waterfall Model in Software Testing..?
- Step by Step process develop any new software & requirement is fix then use waterfall model.
- Waterfall એટલે વહેતું પાણી ની જેમ આગળ વધતું જાય પાછલું સ્ટેપ ફોલો કરતું નથી.
- Waterfall નો main goal એ છે કે એક requirement વખત આવીગયા પછી તે requirement ને change નહિ કરી શકો.
2. System Design: Document પરથી Software ની design બનશે અને તે પુરા software માં ઉપયોગ થશે.
3. Coding (Developer): Developer design અને FRS પ્રમાણે functionality બનાવશે અને તેનું coding કોઈ programming language માં કરશે.
4. Testing (Tester): જે developer functionality testing માં આપી હશે તેનું tester testing કરશે.
5. Maintenance: આપણી company ના site engineer કસ્ટમર પાસે જશે અને ત્યાં જે software બનાવેલો છે તેનું testing અને તેને install કરશે.
વધુ માહિતી માટે આ લિંક પર ક્લિક કરો 👇
https://softwaretestingingujarati.blogspot.com/2023/12/sdlc-software-development-life-cycle.html
અમારી Instagram ચેનલ ને ફોલ્લૉ કરો 👇
- Instagram: @softwaretestingingujarati
Comments
Post a Comment