Posts

Showing posts with the label waterfall model

Waterfall Model in Software Testing by Bhaumik Gohel

Image
  What is Waterfall Model in Software Testing..? -  Step by Step process develop any new software & requirement is fix then use waterfall model. - Waterfall એટલે વહેતું પાણી ની જેમ આગળ વધતું જાય પાછલું સ્ટેપ ફોલો કરતું નથી. - Waterfall નો main goal એ છે કે એક  requirement  વખત આવીગયા પછી તે requirement ને change નહિ કરી શકો. 1. Requirement Collection: આપણા BA / PA કસ્ટમર પાસેથી requirement લેશે અને તેનું document બનાવશે. 2. System Design: Document પરથી Software ની design બનશે અને તે પુરા software માં ઉપયોગ થશે. 3. Coding (Developer): Developer design અને FRS પ્રમાણે functionality બનાવશે અને તેનું coding કોઈ programming language માં કરશે. 4. Testing (Tester): જે developer functionality testing માં આપી હશે તેનું tester testing કરશે. 5. Maintenance: આપણી company ના site engineer કસ્ટમર પાસે જશે અને ત્યાં જે software બનાવેલો છે તેનું testing અને તેને install કરશે.  વધુ માહિતી માટે આ લિંક પર ક્લિક કરો 👇   https://softwaretestingingujarati.blogspot.c...