Software Testing Concepts

 

100% ની ગેરેંટી એક વાર વાંચશો તો સમજાઈ જશે..💥💥💥

Software Testing એટલે શું.?

 👉 Customer ની Requirement પ્રમાણે સોફ્ટવેરે બરોબર ચાલે છે કે નહીં તે ચેક કરવું તેને Software Testing કહેવાય છે,

👉 Customer requirement એવી હોય જેમ  કે રેજિસ્ટર User  ખાલી User  ના ID  અને Password  થીજ લોગીન થવો જોઈએ, આ એક Customer ની Requirement છે  વધુ સમજવા માટે નીચેનું Example જુવો 

 Example :  

👉 અહીં user પોતાનું Email ID add કરશે. ત્યારબાદ તે પોતાનો Password નાખશે,




👉 User અહીં પાસવર્ડ add  કરશે ત્યારબાદ તે Next બટન પર ક્લિક કરશે અને જો તે user રેજિસ્ટર હશે તો સિસ્ટમમાં Login થઇ જશે.

👉 જો User રેજિસ્ટર નહિ હોય અને તે Login કરવા માટે જશે ત્યારે સિસ્ટમમાં ચેક થશે કે આ User રેજિસ્ટર છે કે નહિ, જો ઉઝર રેજિસ્ટર નહિ હોય તો તે Error મેસેજ બતાવશે,

👉 આ જે ઉપર મેં જે એક Scenario જણાવ્યો તે Customer  ની Requirements થશે, અને તે પ્રમાણે સોફ્ટવેર ચાલે છે કે નહિ તે ચેક કરવું તેને Software Testing કહેવાય છે, ઉપરના Example પરથી તમને સોફ્ટવેરે ટેસ્ટિંગ નો વધારે ખ્યાલ આવ્યો હશે,


What is CRS, SRS and FRS શું  છે..?

👉 Interview માં CRS, SRS અને FRS ના ફુલ ફોર્મ શું છે અને આ CRS, SRS અને FRS કઈ રીતે ઉપયોગ માં આવે છે તે પુછાય છે. તો ચાલો જાણીએ શું  છે આ..?



  • CRS (Customer Requirement Specification) :

    • Customer જે requirement BA -Business Analysis કે PA -Project Analysis  ને આપે અને તેનું ડોક્યુમેન્ટ બને તેને CRS કહેવાય છે,
    • જેમકે Customer ની એવી requirement છે કે કોઈ એપ્લિકેશન ઉઝર રેજિસ્ટર થવો જોઈએ, રેજિસ્ટર વગર ઉઝર લોગીન થવો જોઈએ નહિ તો આ એક કસ્ટમરની requirement થઇ,

  • SRS (Software Requirement Specification):
    • SRS સોફ્ટવેરમાં ક્યાં ક્યાં મૉડ્યૂલ્સ આવશે, તેનું ડોક્યુમેન્ટ્ બનશે તેને SRS કહેવાય છે,
    • જેમકે સોફ્ટવેરમાં User register, Login, Forgot password, Order cart, બીજા ઘણા મૉડ્યૂલ્સ આવશે અને આ મૉડ્યૂલ્સ નું High Level ડોક્યુમેન્ટ બનશે તેને SRS કહેવાય છે.

  • FRS (Functional Requirement Specification):
    • FRS મોડ્યૂઇલ્સ કઈ રીતે કામ કરશે તેનું ડિટેઇલ લેવલ ડોક્યુમેન્ટ એટલે FRS, FRS ડોક્યુમેન્ટમાં મારો સોફ્ટવેર કઈ રીતે કામ કરશે તે લખેલું હોય છે,
    • જેમકે સોફ્ટવેરમાં login functionality છે તો register user ના ID અને Password થી જ ઉઝર લોગીન થઇ શકશે, 
    • જો લોગીન ID અને Password ખોટો હશે તો ઉઝરને Error મેસેજ આવવો જોઈએ,આ બધું low-level FRS ડોક્યુમેન્ટ માં લખેલું હશે. 


What is Verification?

- Verification is the process of Verify the functionality is work according to document(CRS,FRS,SRS) or not?.

What is Validation?

- Validation is the process to check functionality by executing the testcases.



  • વધુ માહિતી માટે અમારા સોશ્યિલ મીડિયા એકાઉન્ટ ને ફોલૉ કરો 
  • Instagram: @softwaretestingingujarati 

Comments

Popular posts from this blog

SDLC (Software Development Life Cycle) શું છે? by Bhaumik Gohel

What is User Acceptance Testing? What we need to check on that?

What is CRS, SRS and FRS in Software Testing.? by Bhaumik Gohel