SDLC (Software Development Life Cycle) શું છે? by Bhaumik Gohel

Standard process development of any new software is call SDLC.

 





  • Requirement Collection(RC): 

- આપણા BA & PA customer પાસેથી requirement collect કરશે અને તેનું document બનાવશે, તે document CRS બનશે.

  • Feasibility Study (FS):

- આપણા પ્રોજેક્ટના પ્રોજેક્ટ મેનેજર (PM), BA/PA અને HR સાથે બેસીને એક મિટિંગ કરશે કે આ પ્રોજેક્ટ કેટલો મોટો છે, કેટલો સમય લાગશે, કેટલો આ પ્રોજેક્ટને બનાવવા માટે ખર્ચ કેટલો થશે, આ પેઓજેક્ટ લેવો કે નહિ તેની મિટિંગ કરશે તેને FS (Feasibility Study) કહેવાય છે.

  • HLD (High Level Design):

- કોઈપણ સોફ્ટવેર નું Architecture design એટલે High level design, કોઈપણ સોફ્ટવેર હોય તેની મૂળ ડિજાઇન જેમ કે આ પ્રોજેક્ટ માં ક્યાં ક્યાં module આવશે જેમકે Login, Register, Forgot Password, Profile, Home Page, Contact Page, વગેરે...


  • અહીં Login page વિશે જાણવામાં આવ્યું  છે કે આ પ્રોજેક્ટ માં login page કેવું આવશે.
  • અહીં login page આપેલી website પર થી લેવામાં આવ્યું છે 👉https://www.codehim.com/demo/simple-login-page-in-html/


  • LLD (Low Level Design): 

- કોઈપણ specific module માં ક્યાં ક્યાં component use થશે તે Low Level Design ડોક્યુમેન્ટ માં લખવામાં આવ્યું હશે, જેમકે User ના નામ Textbox ની Maximum size કેટલી હશે, Password કેવો હશે, આ બધું ડોક્યુમેન્ટ માં લખેલું હશે તેને LLD કહેવાય છે.







  • અહીં તમે ઉપર જોઈ શકો છો કે Email id અને Password માં error આવે છે જેથી user ને ખબર પડે છે કે તેણે કઈ ખોટું નાખેલું છે.
  • ઉપરની design આ website પરથી લીધેલી છે 👉https://www.codehim.com/demo/form-validation-in-javascript-code/

  • Coding:

- Developer કોઈ programing language નો use કરીને functionality ડેવેલોપ કરશે, જેમકે પ્રોજેક્ટ ના કોઈ મોડ્યૂલ ની design HTML માં બનાવશે અને તેને server પર મુકશે, 
-Developer HLD, LLD પ્રમાણે module ની design બનાવશે.




  • અહીં developer HTML (Hyper Text Markup Language) માં design બનાવશે, વધુ માહિતી માટે આ લિંક જોવો 👉https://www.w3schools.com/html/

  • Testing:
Test Engineer મોડ્યૂલ કે ફંકશનાલિટી ને ચેક કરશે કે ફંકશનાલિટી બરાબર ચાલે છે કે નહિ તે ટેસ્ટિંગ કરશે.

  • Installation/ Implementation:
- Site engineer કસ્ટમર પાસે જશે અને ત્યાં આપણે જે સોફ્ટવેર બનાવ્યો છે તેને ઇન્સટોલ કરશે, ત્યાર બાદ ત્યાં તેનું ટેસ્ટિંગ કરશે. 

  • Maintenance:
- Customer જોડે સર્વિસ  એગ્રીમેન્ટ સાઈન કરેલો હોય કે કસ્ટમરને કંઈપણ ચેન્જ કરવો હોય સોફ્ટવેરે માં તો (6 months - 14 Months) સુધીમાં કરી શકે  છે, આ (6 months - 14 Months) પુરા થયા પછી કંઈપણ changes નો ચાર્જ લાગે છે.

Service Agreement Format:



    • વધુ માહિતી માટે અમારા સોશ્યિલ મીડિયા એકાઉન્ટ ને ફોલૉ કરો 


Comments

Post a Comment

Popular posts from this blog

What is User Acceptance Testing? What we need to check on that?

What is CRS, SRS and FRS in Software Testing.? by Bhaumik Gohel