What is Spiral Model in Software Testing by Bhaumik Gohel
Spiral Model શું છે?
- Spiral Model એ Step by Step સોફ્ટવેર બનાવવાં માટે ઉપયોગમાં લેવામાં આવે,
- Spiral Model માં એક મોડ્યૂલ ની ડિપેન્ડન્સી બીજા મોડ્યૂલ પર હોય છે
- (On every release one piece of software give to the customer in form of version like version 1.0, 1.1, etc..)
2. Design: HLD and LLD Document પરથી Software ની design બનશે અને તે Software માં ઉપયોગ થશે.
3. Coding (Developer): Developer design અને FRS પ્રમાણે functionality બનાવશે અને તેનું coding કોઈ programming language માં કરશે.
4. Testing (Tester): જે developer functionality testing માં આપી હશે તેનું Tester testing કરશે.
5. Release: દર એક સાયકલે Softwareનું નવું Version Customer ને આપવામાં આવે છે (On every release one piece of software give to the customer in form of version by using Spiral Model ).
Concept of Spiral Model :-
- When requirement is fix then we use spiral model,
- It is dependent one module is dependent on another module,
- Once module is develop and release then another module development will start,
- We do not go back and change requirement.
વધુ માહિતી માટે આ લિંક પર ક્લિક કરો 👇
https://softwaretestingingujarati.blogspot.com/2023/12/sdlc-software-development-life-cycle.html
અમારી Instagram ચેનલ ને ફોલ્લૉ કરો 👇
- Instagram: @softwaretestingingujarati
Comments
Post a Comment