Software Testing એટલે શું? Types of Software Testing by Bhaumik Gohel
Software Testing એટલે શું?
👉 Customer ની Requirement પ્રમાણે સોફ્ટવેરે બરોબર ચાલે છે કે નહીં તે ચેક કરવું તેને Software Testing કહેવાય છે,👉 Customer requirement આપી હોય જેમ કે રેજિસ્ટર ઉઝર ખાલી ઉઝર ના ID અને Password થીજ લોગીન થવો જોઈએ, વધુ સમજવા માટે નીચેનું Example જુવો
Example :
👉 અહીં user પોતાનું Email ID add કરશે. ત્યારબાદ તે પોતાનો Password નાખશે,
👉 User અહીં પાસવર્ડ add કરશે ત્યારબાદ તે Next બટન પર ક્લિક કરશે અને જો તે user રેજિસ્ટર હશે તો સિસ્ટમમાં Login થઇ જશે.
👉 જો User રેજિસ્ટર નહિ હોય અને તે Login કરવા માટે જશે ત્યારે સિસ્ટમમાં ચેક થશે કે આ User રેજિસ્ટર છે કે નહિ, જો ઉઝર રેજિસ્ટર નહિ હોય તો તે Error મેસેજ બતાવશે,
👉 આ જે ઉપર મેં જે એક Scenario જણાવ્યો તે Customer ની Requirements થશે, આ ઉપરના Example પરથી તમને સોફ્ટવેરે ટેસ્ટિંગ નો વધારે ખ્યાલ આવ્યો હશે,

Comments
Post a Comment