What is CRS, SRS and FRS in Software Testing.? by Bhaumik Gohel
What is CRS, SRS and FRS શું છે..?
👉 Interview માં CRS, SRS અને FRS ના ફુલ ફોર્મ શું છે અને આ CRS, SRS અને FRS કઈ રીતે ઉપયોગ માં આવે છે તે પુછાય છે. તો ચાલો જાણીએ શું છે આ..?
- CRS (Customer Requirement Specification) :
- Customer જે requirement BA -Business Analysis કે PA -Project Analysis ને આપે અને તેનું ડોક્યુમેન્ટ બને તેને CRS કહેવાય છે,
- જેમકે Customer ની એવી requirement છે કે કોઈ એપ્લિકેશન ઉઝર રેજિસ્ટર થવો જોઈએ, રેજિસ્ટર વગર ઉઝર લોગીન થવો જોઈએ નહિ તો આ એક કસ્ટમરની requirement થઇ,
- SRS (Software Requirement Specification):
- SRS સોફ્ટવેરમાં ક્યાં ક્યાં મૉડ્યૂલ્સ આવશે, તેનું ડોક્યુમેન્ટ્ બનશે તેને SRS કહેવાય છે,
- જેમકે સોફ્ટવેરમાં User register, Login, Forgot password, Order cart, બીજા ઘણા મૉડ્યૂલ્સ આવશે અને આ મૉડ્યૂલ્સ નું High Level ડોક્યુમેન્ટ બનશે તેને SRS કહેવાય છે.

- FRS (Functional Requirement Specification):
- FRS મોડ્યૂઇલ્સ કઈ રીતે કામ કરશે તેનું ડિટેઇલ લેવલ ડોક્યુમેન્ટ એટલે FRS, FRS ડોક્યુમેન્ટમાં મારો સોફ્ટવેર કઈ રીતે કામ કરશે તે લખેલું હોય છે,
- જેમકે સોફ્ટવેરમાં login functionality છે તો register user ના ID અને Password થી જ ઉઝર લોગીન થઇ શકશે,
- જો લોગીન ID અને Password ખોટો હશે તો ઉઝરને Error મેસેજ આવવો જોઈએ,આ બધું low-level FRS ડોક્યુમેન્ટ માં લખેલું હશે.

તમને કઈ પણ Confusion કે Query હોય તો નીચે કોમેન્ટ કરો અથવા અમારી ઇન્સ્ટાગ્રામ ચેનલ ને ફોલ્લૉ કરો
Instagram: @softwaretestingingujarati
Telegram: @softwaretestingingujarati
Comments
Post a Comment