What is Prototype Model in Software Testing? by Bhaumik Gohel

What is Prototype Model in Software Testing?

  • Prototype એટલે એક પ્રકારનું Dummy Model, તેને Prototype કહેવાય છે,
  • Prototype Model એટલે Dummy software બનાવીને customer ને બતાવવામાં આવે છે આ જે સોફ્ટવેરે બનાવવા માટે જે પધ્ધતિ યુઝ થાય તેને Prototype Model કહેવામાં આવે છે,

Prototype Model ક્યારે યુઝ કરવામાં આવે છે?

    • જયારે કોઈ કસ્ટમર Business માં નવો હોય ત્યારે Software Development માટે Prototype Model નો યુઝ કરવામાં આવે છે.

Prototype Model કઈ રીતે Develop કરવામાં આવે છે?

    • સૌ પ્રથમ Customer ને Prototype model બનાવીને બતાવવામાં આવે છે, જો કસ્ટમરના કંઈ changes હોય તો તે ફરી કરવામાં આવે છે અને ફરી પાછા તે changes કરીને કસ્ટમરને Prototype Model બતાવવામાં આવે છે અને Actual Development કરવામાં આવે છે અને Final Software બનાવવામાં આવે છે.

  • Requirement Collection(RC): 
    • આપણા BA & PA customer પાસેથી requirement collect કરશે અને તેનું document બનાવશે, તે document CRS બનશે.

  • Feasibility Study (FS):
    • આપણા પ્રોજેક્ટના પ્રોજેક્ટ મેનેજર (PM), BA/PA અને HR સાથે બેસીને એક મિટિંગ કરશે કે આ પ્રોજેક્ટ કેટલો મોટો છે, કેટલો સમય લાગશે, કેટલો આ પ્રોજેક્ટને બનાવવા માટે ખર્ચ કેટલો થશે, આ પેઓજેક્ટ લેવો કે નહિ તેની મિટિંગ કરશે તેને FS (Feasibility Study) કહેવાય છે.

  • Wireframe to Image:

    • Wireframe એટલે શું?: Wireframe એટલે software ની design, જેમ ઘર બનાવતા પેહલા તેનો પ્લાન બનાવવામાં આવે છે તેને wireframe કહેવાય છે ,
    • અહીં Software માં Wireframe પરથી ફોટોશોપ (Photoshop, Paint, etc) નો ઉપયોગ કરીને તે Software ની Image બનાવવામાં આવશે.
    • Design (HTML, CSS, etc) યુઝ કરીને design બનાવવામાં આવશે, તે આપણું એક થયું Prototyppe.

  • Prototype Testing:

    • જે Prototype બનાવ્યું છે એનું testing કરવામાં આવે છે કે design proper બનાવી છે કે નહિ?
    • જે document માં જે લખ્યું હતું એ પ્રમાણે design પ્રોપર છે કે નહિ?

  • Customer Review:
    • Prototype Model બનાવીને બતાવવામાં આવે છે, જો કસ્ટમરના કંઈ changes હોય તો તે ફરી કરવામાં આવે છે અને ફરી પાછા તે changes કરીને કસ્ટમરને Prototype Model બતાવવામાં આવે છે
  • Actual Design:
    • Customer ના changes fix થયા પછી Software ની Actual design બનાવામાં આવે છે.
    • તે Design માં HLD - High level design અને LLD - Low level design નો સમાવેશ થાય છે.
  • Coding:
    • Developer coding કરશે કોઈ define language માં અને Software બાવાશે.
  • Testing:
    • Test Engineer ટેસ્ટિંગ કરશે એ functionality નું અને software ને bug free બનાવશે.
  • Installation:
    • Site Engineer કસ્ટમર પાસે જશે અને ત્યાં આપણે જે સોફ્ટવેર બનાવ્યો છે તેને ઇન્સટોલ કરશે, ત્યાર બાદ ત્યાં તેનું ટેસ્ટિંગ કરશે.
  • Maintenance:
    • Customer જોડે સર્વિસ  એગ્રીમેન્ટ સાઈન કરેલો હોય કે કસ્ટમરને કંઈપણ ચેન્જ કરવો હોય સોફ્ટવેરે માં તો (6 months - 14 Months) સુધીમાં કરી શકે  છે, આ (6 months - 14 Months) પુરા થયા પછી કંઈપણ changes નો ચાર્જ લાગે છે.

  • કંઈપણ Question હોય કે Doubt હોય તો comment કરીને જણાવો.
  • અમારી ઇન્સ્ટાગ્રામ ચેનલને Follow કરો નીચે આપેલી લિંક પર ક્લિક કરીને 👍🙏 

👉Instagram: @softwaretestingingujarati 


Comments

Popular posts from this blog

SDLC (Software Development Life Cycle) શું છે? by Bhaumik Gohel

What is User Acceptance Testing? What we need to check on that?

What is CRS, SRS and FRS in Software Testing.? by Bhaumik Gohel