Posts

What is Components Testing in Software Testing by Bhaumik Gohel

Image
  What is Component Testing? - Check each and every components in detail work according to document and functionality working fine or not?(Functionality ના દરેક કોમ્પોનેન્ટ નું ઈન ડેટાઇલ ટેસ્ટિંગ કરવું તેને કોમ્પોનેન્ટ ટેસ્ટિંગ કેહવાય છે). - Check every component of Registration page, So if we do "Mobile Number" component testing check with different Positive and Negative value (જો આપણે Register page નું ટેસ્ટિંગ કરતા હોય તો કોમ્પોનેન્ટ ટેસ્ટિંગ માં  Positive  અને  Negative  value સાથે ચેક કરવું પડે).  આપડે Mobile Number ની ફિલ્ડ માટે Component Testing કરીએ, 👉Mobile Number ની ફિલ્ડ Alphabetic value accept કરે છે કે નહિ તે ચેક કરો, Mobile Number:   👉 Mobile Number ની Field Special Character (!@#$%^&*)Accept કરે છે કે નહિ તે ચેક કરો, Mobile Number:   Rules of Component Testing: Always do Positive Testing Do Negative Testing Don't Assumption anything Optimize Testing Always do Positive Testing: When you are test the functionality first of all ...

What is Verification and Validation in Software Testing? by Bhaumik Gohel

Image
 What is Verification? - Verification is the process of Verify the functionality is work according to document or not?, - In verification we are checking the our functionality properly develop as per CRS, SRS and FRS or not? - We are verify our functionality develop as per documents or not? - Verification is process doing before execute test cases, - Verify our product is develop right, -  ડોક્યુમેન્ટમાં જોઈને  functionality ને Verify કરવી કે બરોબર ડોક્યુમેન્ટ પ્રમાણે પ્રોડક્ટ બની છે કે નહિ તે. What is Validation? - Validation is the process to check functionality by executing the testcases, - In Validation we are checking the functionality and ensure the functionality is working properly or not? - Validation is process doing parallelly with executing the testcases. -  Testcase ને execute કરીને ફંકશનાલિટી ને ચેક કરવી એ Validation છે.  અમારી ઇન્સ્ટાગ્રામ ચેનલને Follow કરો નીચે આપેલી લિંક પર ક્લિક કરીને 👍🙏  👉 Instagram:  @softwaretestingingujarati ...

What is Prototype Model in Software Testing? by Bhaumik Gohel

Image
What is Prototype Model in Software Testing? Prototype એટલે એક પ્રકારનું Dummy Model, તેને Prototype કહેવાય છે, Prototype Model એટલે Dummy software બનાવીને customer ને બતાવવામાં આવે છે આ જે સોફ્ટવેરે બનાવવા માટે જે પધ્ધતિ યુઝ થાય તેને Prototype Model કહેવામાં આવે છે, Prototype Model ક્યારે યુઝ કરવામાં આવે છે? જયારે કોઈ કસ્ટમર Business માં નવો હોય ત્યારે Software Development માટે Prototype Model નો યુઝ કરવામાં આવે છે. Prototype Model કઈ રીતે Develop કરવામાં આવે છે? સૌ પ્રથમ Customer ને Prototype model બનાવીને બતાવવામાં આવે છે, જો કસ્ટમરના કંઈ changes હોય તો તે ફરી કરવામાં આવે છે અને ફરી પાછા તે changes કરીને કસ્ટમરને Prototype Model બતાવવામાં આવે છે અને Actual Development કરવામાં આવે છે અને Final Software બનાવવામાં આવે છે. Requirement Collection(RC):  આપણા BA & PA customer પાસેથી requirement collect કરશે અને તેનું document બનાવશે, તે document CRS બનશે. Feasibility Study (FS): આપણા પ્રોજેક્ટના પ્રોજેક્ટ મેનેજર (PM), BA/PA અને HR સાથે બેસીને એક મિટિંગ કરશે કે આ પ્રોજેક્ટ કેટલો મોટ...

What is Spiral Model in Software Testing by Bhaumik Gohel

Image
 Spiral Model શું છે? -  Spiral Model એ Step  by Step સોફ્ટવેર બનાવવાં માટે ઉપયોગમાં લેવામાં આવે, -  Spiral Model માં એક મોડ્યૂલ ની ડિપેન્ડન્સી બીજા મોડ્યૂલ પર હોય છે  -  ( On every release one piece of software give to the customer in form of version like version 1.0, 1.1, etc.. ) 1.   Analysis:  આપણા BA / PA કસ્ટમર પાસેથી requirement લેશે અને તેનું document બનાવશે. 2.   Design:  HLD and LLD Document પરથી Software ની design બનશે અને તે Software માં ઉપયોગ થશે. 3.   Coding (Developer):  Developer design અને FRS પ્રમાણે functionality બનાવશે અને તેનું coding કોઈ programming language માં કરશે. 4. Testing (Tester):  જે developer functionality testing માં આપી હશે તેનું Tester testing કરશે. 5. Release: દર એક સાયકલે Softwareનું નવું Version Customer ને આપવામાં આવે છે (On every release one piece of software give to the customer in form of version by using Spiral Model ). Concept of Spiral Model :- - When requirement is fix then we ...

Waterfall Model in Software Testing by Bhaumik Gohel

Image
  What is Waterfall Model in Software Testing..? -  Step by Step process develop any new software & requirement is fix then use waterfall model. - Waterfall એટલે વહેતું પાણી ની જેમ આગળ વધતું જાય પાછલું સ્ટેપ ફોલો કરતું નથી. - Waterfall નો main goal એ છે કે એક  requirement  વખત આવીગયા પછી તે requirement ને change નહિ કરી શકો. 1. Requirement Collection: આપણા BA / PA કસ્ટમર પાસેથી requirement લેશે અને તેનું document બનાવશે. 2. System Design: Document પરથી Software ની design બનશે અને તે પુરા software માં ઉપયોગ થશે. 3. Coding (Developer): Developer design અને FRS પ્રમાણે functionality બનાવશે અને તેનું coding કોઈ programming language માં કરશે. 4. Testing (Tester): જે developer functionality testing માં આપી હશે તેનું tester testing કરશે. 5. Maintenance: આપણી company ના site engineer કસ્ટમર પાસે જશે અને ત્યાં જે software બનાવેલો છે તેનું testing અને તેને install કરશે.  વધુ માહિતી માટે આ લિંક પર ક્લિક કરો 👇   https://softwaretestingingujarati.blogspot.c...