SDLC (Software Development Life Cycle) શું છે? by Bhaumik Gohel
Standard process development of any new software is call SDLC. Requirement Collection(RC): - આપણા BA & PA customer પાસેથી requirement collect કરશે અને તેનું document બનાવશે, તે document CRS બનશે. Feasibility Study (FS): - આપણા પ્રોજેક્ટના પ્રોજેક્ટ મેનેજર (PM), BA/PA અને HR સાથે બેસીને એક મિટિંગ કરશે કે આ પ્રોજેક્ટ કેટલો મોટો છે, કેટલો સમય લાગશે, કેટલો આ પ્રોજેક્ટને બનાવવા માટે ખર્ચ કેટલો થશે, આ પેઓજેક્ટ લેવો કે નહિ તેની મિટિંગ કરશે તેને FS (Feasibility Study) કહેવાય છે. HLD (High Level Design): - કોઈપણ સોફ્ટવેર નું Architecture design એટલે High level design, કોઈપણ સોફ્ટવેર હોય તેની મૂળ ડિજાઇન જેમ કે આ પ્રોજેક્ટ માં ક્યાં ક્યાં module આવશે જેમકે Login, Register, Forgot Password, Profile, Home Page, Contact Page, વગેરે... અહીં Login page વિશે જાણવામાં આવ્યું છે કે આ પ્રોજેક્ટ માં login page કેવું આવશે. અહીં login page આપેલી website પર થી લેવામાં આવ્યું છે 👉 https://www.codehim.com/demo/simple-login-page-in-html/ LLD (Low Level Design): - કોઈપણ specific modul...
Comments
Post a Comment