What is Integration Testing in Software Testing.?
What is Integration Testing in Software Testing.?
Integration Testing: Integration Testing is nothing but One module dependent on another module and testing the data flow between them is call Integration testing.
Integration Testing એટલે એક મોડ્યૂલ બીજા મોડ્યૂલ પર આધારિત હોય અને તે બે મોડ્યૂલ વચ્ચેનો ડેટા ચેક કરવો તેને Integration Testing કેહવાય છે
- અહીં user જયારે mail લખશે ત્યારે એ mail compose mail માં બતાવશે પણ જયારે તે mail બીજાને મોકલી દેશે ત્યારે તે Sent Mail માં બતાવશે, તો આજે Mail sent કર્યા પછી sent mail માં બતાવે છે કે નહિ તે ચેક કરવું તેને Integration Testing કહેવાય છે.
- When user write mail then its displaying in compose mail, After mail sent to another user then it displaying in sent mail, So we are doing Integration testing between these two modules is call Integration Testing.
- Types of Integration Testing:
- Incremental Integration Testing
- Top down Approach
- Bottom Up Approach
- Non Incremental Integration Testing
- Incremental Integration Testing: - Incrementally add the modules and testing the data flow between them is call Incremental Integration Testing
- Incrementally add કરતા જાવ મોડ્યૂલ ને અને ટેસ્ટિંગ કરો મૉડ્યૂલ્સ વચ્ચેનો ફલૉ તેને કહેવાય છે Incremental Integration Testing- Top down Approach: Incrementally add the modules and testing the data flow between them added module is parent of previous module.
- Incrementally add કરતા જાવ મોડ્યૂલ ને અને ટેસ્ટિંગ કરો મૉડ્યૂલ્સ વચ્ચેનો ફલૉ જે મોડ્યૂલ એડ કર્યું છે તે પાછલા મોડ્યૂલનું પેરેન્ટ module થશે.
2. Bottom Up Approach: Incrementally add the modules and testing the data flow between them added module is child of previous module.
- Incrementally add કરતા જાવ મોડ્યૂલ ને અને ટેસ્ટિંગ કરો મૉડ્યૂલ્સ વચ્ચેનો ફલૉ જે મોડ્યૂલ એડ કર્યું છે તે પાછલા મોડ્યૂલનું ચાઇલ્ડ મોડ્યૂલ થશે.
2. Non Incremental Integration Testing:- Directly add the module and testing the data flow between them
- Big bang Method:- All module added in one time and testing the data flow between them is call big bang Method.
- Sandwich Method: It is combination of Top down approach and Bottom up approach is call sandwich method.
- Types of Integration Testing:
- Incremental Integration Testing
- Top down Approach
- Bottom Up Approach
- Non Incremental Integration Testing
- Incremental Integration Testing: - Incrementally add the modules and testing the data flow between them is call Incremental Integration Testing
- Incrementally add કરતા જાવ મોડ્યૂલ ને અને ટેસ્ટિંગ કરો મૉડ્યૂલ્સ વચ્ચેનો ફલૉ તેને કહેવાય છે Incremental Integration Testing
- Top down Approach: Incrementally add the modules and testing the data flow between them added module is parent of previous module.
- Incrementally add કરતા જાવ મોડ્યૂલ ને અને ટેસ્ટિંગ કરો મૉડ્યૂલ્સ વચ્ચેનો ફલૉ જે મોડ્યૂલ એડ કર્યું છે તે પાછલા મોડ્યૂલનું પેરેન્ટ module થશે.
2. Bottom Up Approach: Incrementally add the modules and testing the data flow between them added module is child of previous module.
- Incrementally add કરતા જાવ મોડ્યૂલ ને અને ટેસ્ટિંગ કરો મૉડ્યૂલ્સ વચ્ચેનો ફલૉ જે મોડ્યૂલ એડ કર્યું છે તે પાછલા મોડ્યૂલનું ચાઇલ્ડ મોડ્યૂલ થશે.
2. Non Incremental Integration Testing:- Directly add the module and testing the data flow between them
- Big bang Method:- All module added in one time and testing the data flow between them is call big bang Method.
- Sandwich Method: It is combination of Top down approach and Bottom up approach is call sandwich method.
- અમારી ઇન્સ્ટાગ્રામ ચેનલને Follow કરો નીચે આપેલી લિંક પર ક્લિક કરીને 👍🙏
Comments
Post a Comment